Tuesday, 26 March 2013

Some Words from Kutchi Language


કચ્છી બોલી જા થોડા શબધ               (Some Words from Kutchi Language )


Kuro - કોરો - What
Bhurr-a-bhar - ભરોભર - Ok
Laat - લાટ - Nice
Khapey - ખપે - Want
Munke dE - મુકે ડે - Give (it to) me
Jaga - જગા - Place
BhOOkh -ભોખ - Hunger
KIdaa - કડા - where
HalyaN- હલ્યા - welcome
Maadu - માડુ - Man
Chhoro - છોરો - Boy
Naalo - નાલો - Name
KUtoo - કોત્તો- Dog
Menni - મન્ની - Cat
Undar - ઉન્ધર - Rat
Undhurr - અંદર - In
Achija - અચીજા - Bye
As-an-jo - Our
Pann-jo - પાંજો - Our
Gal-yo - ગાલ્યું - Talk (as in 'Talk is cheap')
Dill - ધીલ - Heart
Choviaar - ચોવિયાર - Dinner before sunset
Jaman - જેમણ - Meal
kii aiye - કી અઈયે - How are you
Kuro nihaareto - કોરો નેરીયે તો - what are you looking at?
Kuro thyoh - કોરો થ્યો - what happen?
Achija - bye bye (lit. do come again)
Aain achota - અંઇ અચોતા - are you coming? (polite)
Kuro kareto - what are you doing?
Kuro karota - કોરો કયો તા - what are you doing?(polite)
Kada vanota - કતે વનો તા - where are you going? (polite)
Ki ainyo - કીં અયો - how are you? (polite)
Ain - અઇ - You (polite)
Tu - તુ - You (informal)
Ganni acho - ગેની અચો - (Bring it)


અંકો (Figures) : 

Hekado એક, હિકડો  (1)
Bo બે, બો  (2)
Tre ત્રણ, ત્રે (3)
Char ચાર, ચાર  (4)
Panj પાંચ, પંજ (5)
Chha છ, છ (6)  
Satt સાત, સત (7)
Ath આઠ, અઠ (8)
 No નવ, નોં (9)
Do દસ, ડો (10)
Hekado So એકસો,  સો (100)
B So બસો, બસો  (200)
Panj So પાંચસો, પંજ સો  (500)
Hajar હજાર. હજાર (1000)


Aai Kee Aayo?? તમે કેમ છો ?  અઈં કીં અયો?

Place (Exp. Bhuj) Bhuj kedi rite venandho??
(સ્થળનું નામ) કેવી રીતે જવાશે?  ભુજ કેડી રીતે વેનાંધો? 

Huda Puje me madhadha karidha??
ત્યાં પહોંચવામાં તમે મદદ કરશો ? હુડા  પુજે મેં ઐં મદધ કરીંધા?

Dhaktar keda meldho??
દાક્તર ક્યાં મળશે ? ધાક્તર કેડાં મીલંધો?


Anything ( Exp. Veggies. ) Shakbhakale jee dhukan keda aay??
(ચીજવસ્તુનું નામ)ની દુકાન ક્યાં છે ? શાકભાજી જી ધુકાન કીડાં આય?

Anything ( Exp. Veggies. ) Shakbhakale jee dhukan keda aay??
(ચીજવસ્તુનું નામ) ક્યાં મળશે ?  ચોપડી કીડાં મીલંધી?
ટૂંકા વાક્યો (Short Sentences):



Aa bheri majja aavai bhala.

તમારી સાથે મજા આવી.  આં ભેરી મજા આવઈ ભલા!



Aasa ke gane janela ne sekhela melyo...

અમને ઘણું જાણવા અને શીખવા મળ્યું. અસાંકે ઘણે જાણેલા ને શીખેલા મીલ્યો.

Tem ochho pyo સમય ઓછો પડયો. ટેમ ઓછો પ્યો.

aaji rasoi. તમારી વાનગીઓ આંજી રસોઈ

Laat vee. OR Khasi vee. OR Swadist vee. સ્વાદિષ્ટ હતી. લાટ વી અથવા ખાસી હુઈ  અથવા સ્વાદિષ્ટ હુઈ



Teekhi Lagai. OR Khari Lagai.

તીખી લાગી.   તીખી લગઈ અથવા ખારી લગઈ 

...Mee Tel Boro pyo ho. માં તેલ વધારે પડયું. .. મેં તેલ બોરો  પ્યો હો

...Mee ghee Boro pyo ho.માં ઘી વધારે પડયું.   .. મેં ઘી બોરો હો 

બસ, હવે નહિ.  હઈયો, હાણે ન ખપે 
સંપર્કમાં રહેજો.  ટચ (સંપર્ક)  મેં રોજા  
આવજો  અચીજા 


No comments:

Post a Comment